સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?

₹ 15,000
₹ 20,000
₹ 10,000
₹ 5,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જુદા જુદા મહિનાઓના ઉત્પાદનના એકમો અને તૈયાર માલના સ્ટોકના એકમો નીચે મુજબ છે.
માસઉત્પાદન (એકમોમાં)તૈયાર માલનો સ્ટોક (એકમો)
માર્ચ80002000
એપ્રિલ70001000
મે90003000
એકમદીઠ વેચાણકિંમત ₹ 200 છે.
એપ્રિલ મહિનાના કુલ વેચાણની રકમ જણાવો.

₹ 16,00,000
₹ 12,00,000
₹ 14,00,000
₹ 18,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ નો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડીઓ શોધવાનો અને થતી અટકાવવાનો છે.

એકાઉન્ટન્સી
ઓડિટીંગ
અર્થશાસ્ત્ર
આંકડાશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP