સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર રોકાણની પ્રવૃત્તિનો છે ?

ચૂકવેલ ડિવિડન્ડ
મળેલ ડિવિડન્ડ
ઈક્વિટી શેર બહાર પાડવા
પાઘડી માંડી વાળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે શાખા મુખ્ય ઑફિસ વતી ખર્ચા ચૂકવે તો શાખા ખાતે ___ ખાતું ઉધાર થાય છે.

મુખ્ય ઓફિસ
શાખા ખાતું
એક પણ નહીં
ખર્ચ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઈક્વિટી શેરનાં મૂલ્યાંકનનો આધાર ___પર હોય છે.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત કમાણી
ફક્ત ડિવિડન્ડ
ડિવિડન્ડ અને કમાણી બંને પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિસર્જન સમયે પાકા સરવૈયામાં રોકડ સિલક ₹ 25,000 છે. પ્રથમ હપ્તો ₹ 35,000 મળેલ છે. વિસર્જન ખર્ચનું અનામત ₹ 7,000, લેણી હુંડી ₹ 18,000 જે બેંકમાં વટાવે છે. તેનું અનામત રાખવાનું છે, આ સંજોગોમાં ચૂકવવા માટે પ્રાપ્ત રકમ.

53,000
35,000
42,000
85,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP