સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ?

કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી.
તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી.
તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી બબલીની તા. 1 લી એપ્રિલ, 2011 ના રોજથી ₹ 15,000-500-17,000-5000-25,000 ના પગાર ધોરણમાં નિમણૂક થઈ હતી. પાછલા વર્ષ 2017-18 માટે શ્રી બબલીનો ગ્રોસ પગાર કેટલો હશે ?

₹ 2,04,000
₹ 2,28,000
₹ 2,76,000
₹ 2,16,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્ટોક ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, મિલકતોનો ચલનદર વગેરેના ગુણોત્તરો ગણાય.

મૂડીમાળખા
પ્રવાહિતા
વેચાણ
પ્રવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP