સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ?

₹ 250
₹ 750
₹ 1000
₹ 500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓછા કામનું નુકસાન એટલે શું ?

રોયલ્ટીનો લઘુત્તમ ભાડા પર વધારો
મજરે મળી શકે તેવી રોયલ્ટી
મજરે ન મળી શકે તેવી રોયલ્ટી
લઘુત્તમ ભાડાની રોયલ્ટી પરનો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ભૂલો મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે ?

એક પણ પ્રકારની નહિ
છ પ્રકારની
ચાર પ્રકારની
બે પ્રકારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની જામીનગીરીની મૂળકિંમત જે પ્રમાણપત્ર પર છાપી હોય તેને ___ કિંમત કહે છે.

બજાર કિંમત
આપેલ પૈકી એક પણ નહીં
મૂડી કિંમત
દાર્શનિક કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP