સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ અને સેવા કર ___ સિદ્ધાંત આધારિત છે.

ઉદ્ભવ આધારિત
ઉપભોગ આધારિત
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃ વીમા વસુલાત ___

દાવાની રકમમાં ઉમેરાય
પ્રિમિયમમાં ઉમેરાય
એક પણ નહી
દાવાની રકમમાંથી બાદ થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP