સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા લિવરેજની કક્ષા કાર્યકારી નફામાં થતા ફેરફાર સાથે શેરદીઠ કમાણીમાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ?

કાર્યકારી લિવરેજ
નાણાકીય લિવરેજ
એક પણ નહીં
સંયુક્ત લિવરેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી.

ફાળાનો ગુણોત્તર
સ્થિર ખર્ચની રકમ
આવકવેરાનો દર
વેચાણનો જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો ખર્ચ ચલિત ખર્ચ ગણાય નહીં?

ડ્રાઈવરનો પગાર
વીમા પ્રીમિયમ
પેટ્રોલ-ડિઝલ ખર્ચ
ઘસારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કામગીરીનો લાભ જુદા જુદા પક્ષકારો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તે ___ દ્વારા જણાવવામાં આવે છે.

રોકડ પ્રવાહ પત્રક
નફો નુકસાન દર્શાવતું પત્રક
મૂલ્યવૃદ્ધિનું પત્રક
સમાન માપનાં પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP