સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતે કયા એક્ટના ફેરફારોને સ્વીકાર કરવામાં વિકસિત દેશોની સરખામણીએ ઉતાવળ કરી છે ?

ડંકેલ ફાયનલ એકટ
FERA એક્ટ
ભારતીય પેટન્ટ એક્ટ
MRPP એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય લિવરેજને ___ તરીકે ઓળખવામાં આવે છે.

ઇક્વિટી પરનો વેપાર
શેર હોલ્ડરોનું વળતર
શેરદીઠ કમાણી
ડિબેંચર હોલ્ડરોનું વળતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી ?

બિનધંધાકીય રોકાણો
ધંધાકીય રોકાણો
કાયમી રોકાણો
ચાલુ રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીના 2018-19 ના પ્રથમ ચાર માસની માહિતી નીચે મુજબ છે :
 એપ્રિલમેજૂનજુલાઈ
વેચાણ3,60,0004,20,0004,00,0005,00,000
વેચાણ રોકડમાં 20% અને ઉધાર 80% છે. ઉધાર વેચાણના 60% વેચાણ પછીના મહિનામાં વસૂલ થાય છે અને 40% વેચાણ પછીના બીજે મહિને વસૂલ થાય છે. જૂન અને જુલાઈ મહિનામાં રોકડ વેચાણ કેટલું હશે ?

₹ 84,000 અને ₹ 80,000
₹ 72,000 અને ₹ 84,000
₹ 8,40,000 અને ₹ 1,00,000
₹ 80,000 અને ₹ 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP