સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
'સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે મળેલ વળતરની' કરમુક્તિ અંગેની મહત્તમ મર્યાદા શું છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જે ખર્ચમાં અમુક ભાગ સ્થિર હોય અને અમુક ભાગ ચલિત હોય તો તેવા ખર્ચ ને ___ ખર્ચ કહેવાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનો સંચાલન ગુણોત્તર 80%, ચોખ્ખું વેચાણ ₹ 18,00,000 છે. સંચાલન ખર્ચા ₹ 1,00,000 છે. વેચાણ પડતરની કુલ રકમ શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 72000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 20% નફો ચઢાવીને વેચેલ છે. વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવ્યો નથી. તો પેઢીનાં ચોપડે કેટલી કિંમતથી સ્ટોક નોંધાશે ?