સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
દ્વિપદી વિતરણમાં પ્રયોગના સફળતાની સંભાવના પ્રયોગના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે, તો હવે પાંચ વખત પ્રયોગ કરવામાં આવે તો એક પણ સફળતા ન મળે તેની સંભાવના મેળવો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે એક કંપનીના પા.સ. માં રોકડ / બેંકની બાકી ₹ 60,000 છે. નવી કંપની એ બધી જ વાસ્તવિક મિલકત લીધી છે અને ₹ 10 નો એક એવા 40000 ઈ.શેર 10% પ્રીમિયમે બહાર પાડેલા જે ભરપાઈ થયા હતા. અને ખરીદકિંમત પેટે વેચનારને ₹ 10 નો એક એવા 20000 ઈ.શેર 10% પ્રીમિયમે આપેલા હતા. વિસર્જન ખર્ચ પેટે ₹ 9000 ચૂકવેલા. નવી કંપની ના પા.સ. માં શરૂની બેંક સિલક કેટલી હોય ?