નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુ રૂ.1337માં વેચવાથી 4(1/2)% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે.

રૂ. 1390
રૂ. 1352
રૂ.1400
રૂ. 1341½

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
રૂા.80ની મૂળ કિંમતની પેન રૂા.90માં વેચવાથી શું થાય ?

રૂા.10 નફો થાય
12.5% નફો થાય
રૂા. 10 ખોટ જાય
12.5% ખોટ જાય

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યાપારી પાસે 1000 કિ.ગ્રા. ખાંડ છે, તેના કેટલાક ભાગને તે 8% લાભ પર તથા બાકીના 18% લાભ પર વેચી દે છે. આનાથી તેને કુલ ખાંડ પર 14% લાભ થાય છે. 18% લાભ પર કેટલી ખાંડ વેચાઈ ગઈ ?

400 કિ.ગ્રા.
560 કિ.ગ્રા.
640 કિ.ગ્રા.
600 કિ.ગ્રા.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP