કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ બેઝડ આરોગ્ય પરિયોજના શરૂ કરવાની ઘોષણા કરી ? લદાખ ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર લદાખ ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું એટોલિકો લગૂન ક્યા દેશમાં સ્થિત છે ? ઈજિપ્ત ગ્રીસ સ્વીડન ડેન્માર્ક ઈજિપ્ત ગ્રીસ સ્વીડન ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'MyGov-મેરી સરકાર’ પોર્ટલ લૉન્ચ કર્યું છે ? બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા શહેરમાં NATRAX હાઈસ્પીડ ટ્રેકનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? ચંદીગઢ ઈન્દોર અમદાવાદ પુણે ચંદીગઢ ઈન્દોર અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન પર એક અભ્યાસક્રમ ફરજિયાત બનાવ્યો ? તમિલનાડુ ઓડિશા ૫.બાંગાળ કેરળ તમિલનાડુ ઓડિશા ૫.બાંગાળ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે હિપેટાઈટિસ સી માટે વિશ્વની પ્રથમ સસ્તી નવી દવા રજિસ્ટર કરાવી ? જાપાન મલેશિયા રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન મલેશિયા રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP