સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદના કરારમાં ડાઉન પેમેન્ટ ₹ 1,00,000 અને વ્યાજ સહિત બે હપ્તાની કુલ રકમ ₹ 1,60,000 હોય જેમાં વ્યાજ ₹ 8,60,000 હોય તો મિલકતની રોકડ કિંમત = ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ 30,000 ઈક્વિટી શેર બહાર પાડ્યા છે. આ અંગે દલાલ X એ 50% દલાલ Y એ 30% અને દલાલ Z એ 20% બાંયધરી આપેલ છે . કંપનીને કુલ 24,000 શેર અરજીઓ મળેલ છે. બાંયધરી દલાલ X ની જવાબદારી નક્કી કરો.