કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના કેટલામાં મુખ્યમંત્રી બન્યા ? 12મા 9મા 10મા 11મા 12મા 9મા 10મા 11મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 1999નો સેનારી નરસંહાર ક્યા રાજ્યમાં થયો હતો ? આંધ્ર પ્રદેશ આસામ નાગાલેન્ડ બિહાર આંધ્ર પ્રદેશ આસામ નાગાલેન્ડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બિહાર ઓડિશા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં અમ્પાયરિંગ કરવા માટેના જ્યુરીમાં પસંદ પામનારા પવનસિંહ પ્રથમ ભારતીય બન્યા છે તેઓ કઈ રમતના જ્યુરી તરીકે કાર્ય કરશે ? ટેબલટેનિસ શૂટિંગ બેડમિન્ટન હોકી ટેબલટેનિસ શૂટિંગ બેડમિન્ટન હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ખેલાડી નંદુ નાટેકર કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ગોલ્ફ ક્રિકેટ હોકી બેડમિન્ટન ગોલ્ફ ક્રિકેટ હોકી બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીય સંગઠને UNDP Equator prize 2021 જીત્યો ? અધિમલાઈ પઝંગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ આપેલ પૈકી કોઈ નહીં સ્નેહકુંજ ટ્રસ્ટ આપેલ બંને અધિમલાઈ પઝંગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ આપેલ પૈકી કોઈ નહીં સ્નેહકુંજ ટ્રસ્ટ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP