કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું બગરામ એરપોર્ટ ક્યા દેશમાં આવેલું છે ? સીરિયા ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન સીરિયા ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ lNS વિક્રાંત (IAC-1) કયા વર્ષમાં કમિશન થવાની સંભાવના છે ? વર્ષ 2022 વર્ષ 2033 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2033 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 1. UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં 21 સભ્યો છે.2. UNESCOની વિશ્વ ધરોહર સમિતિની વર્તમાનમાં અધ્યક્ષતા ભારત ફરી રહ્યું છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 2 વિધાન 1 અને 2 માત્ર વિધાન 1 આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 2 વિધાન 1 અને 2 માત્ર વિધાન 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ.ના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા ? પદ્મકુમાર માધવન નાયર રાજેન્દ્રકુમાર નાયર રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા પદ્મકુમાર માધવન નાયર રાજેન્દ્રકુમાર નાયર રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરાષ્ટ્રીય શતરંજ દિવસ ક્યારે મનાવાય છે ? 22 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ 20 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડો-પેસિફિક બિઝનેસ સમિટની પહેલી આવૃત્તિના આયોજન માટે ક્યા સંગઠને વિદેશ મંત્રાલય સાથે ભાગીદારી કરી ? ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP