કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા સ્માર્ટ સિટી માટેની રૂપરેખા ઘડવા માટે વિશ્વના કુલ 36 શહેરો પસંદ કરાયા તેમાંથી ભારતના કયા શહેર / શહેરોનો સમાવેશ થાય છે ? 1. બેંગલુરુ 2. ફરીદાબાદ 3. ઈન્દોર 4. હૈદરાબાદ 5. વડોદરા
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ(US) એર ક્વોલિટી ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એર પોલ્યુશન ડેટા મુજબ કયું શહેર વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર તરીકે જાહેર થયું ?