સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું લાંબાગાળાનાં ભંડોળનું લક્ષણ નથી ? કાયમી જરૂરિયાત વધુ પ્રમાણ વધુ જોખમ વધુ તરલતા કાયમી જરૂરિયાત વધુ પ્રમાણ વધુ જોખમ વધુ તરલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો અને જવાબદારીઓના ચોક્કસ સમય દરમિયાન લીધેલ ઉપયોગમાં હવાલાઓ દ્વારા ફેરફાર કરવાને કારણે એકમના ભવિષ્યના અપેક્ષિત લાભ કે જવાબદારીમાં જરૂરી હવાલાઓની અસર આપવી પડે તેવા ફેરફારને ___ કહે છે. હિસાબી નીતિઓમાં ફેરફાર હિસાબી અનુમાનોમાં ફેરફાર હિસાબી પત્રકોમાં ફેરફાર હિસાબી સિદ્ધાંતોમાં ફેરફાર હિસાબી નીતિઓમાં ફેરફાર હિસાબી અનુમાનોમાં ફેરફાર હિસાબી પત્રકોમાં ફેરફાર હિસાબી સિદ્ધાંતોમાં ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કર એ ___ કરવેરા છે. આપેલ બંને પ્રત્યક્ષ પરોક્ષ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પ્રત્યક્ષ પરોક્ષ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા લિવરેજની કક્ષા વેચાણમાં થતા ફેરફાર સાથે કાર્યકારી નફામાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ? કાર્યકારી લિવરેજ સંયુક્ત લિવરેજ નાણાકીય લિવરેજ એક પણ નહીં કાર્યકારી લિવરેજ સંયુક્ત લિવરેજ નાણાકીય લિવરેજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શબ્દોનાં માધ્યમથી સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે. મૌખિક અને શાબ્દિક બંને શાબ્દિક મૌખિક લેખિત મૌખિક અને શાબ્દિક બંને શાબ્દિક મૌખિક લેખિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સીધી કાર્ય વેતન પ્રથામાં કામગીરીનો એકમદીઠ દર ___ હોય છે. ચલિત આપેલ બંને સ્થિર આપેલ પૈકી એક પણ નહીં ચલિત આપેલ બંને સ્થિર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP