સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંના સમય મૂલ્યને મહત્વ ___ અભિગમમાં આપવામાં આવે છે.

ખર્ચ
નફાનું મહત્તમીકરણ
આવક
સંપત્તિનું મહત્તમીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માહિતીસંચાર ___ માટે આગવું મહત્વ ધરાવે છે.

આયોજનમાં મદદરૂપ
આપેલ તમામ
નેતૃત્વ અને સંકલન
સંસ્થાકીય કામગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?

20,000
80,000
40,000
60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે ___ પ્રકારનો સહસંબંધ મળે.

સંપૂર્ણ ઋણ
આંશિક ધન
આંશિક ઋણ
સંપૂર્ણ ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP