સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રોત્સાહક યોજનાનું કાર્યક્ષેત્ર ___ મુજબની લાક્ષણિકતાઓ ધરાવતા ઉદ્યોગો પૂરતું મર્યાદિત રહે છે. મોટી કંપનીઓ જુના એકમો શ્રમપ્રધાન ઉદ્યોગો આપેલ તમામ મોટી કંપનીઓ જુના એકમો શ્રમપ્રધાન ઉદ્યોગો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ બે ચલ વચ્ચેનો ગાણિતિક સંબંધ દર્શાવે છે. નિયત સંબંધ વિચલન સહસંબંધ મધ્યક નિયત સંબંધ વિચલન સહસંબંધ મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ કારખાના પરોક્ષ ખર્ચા ₹ 20,000 અને ખરેખર કારખાના પરોક્ષ ખર્ચ ₹ 25,000 હોય તો ___ 25% કમ વસૂલાત 20% કમ વસૂલાત 20% અધિક વસૂલાત 25% અધિક વસૂલાત 25% કમ વસૂલાત 20% કમ વસૂલાત 20% અધિક વસૂલાત 25% અધિક વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ખરીદકિંમત ચોખ્ખી મિલકત કરતાં વધારે હોય તો તફાવતની રકમ ગણાશે ___ સામાન્ય અનામત મૂડી અનામત પાઘડી મૂડી સામાન્ય અનામત મૂડી અનામત પાઘડી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ સંપૂર્ણપણે નાણાકીય બિલ છે. પ્રેફરન્સ શેર ટ્રેઝરી બિલ ઇક્વિટી શેર ડિબેન્ચર પ્રેફરન્સ શેર ટ્રેઝરી બિલ ઇક્વિટી શેર ડિબેન્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામાનું સમીકરણ દર્શાવે છે- જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય. મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય મિલકતએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય. મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય મિલકતએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP