સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે. બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર આપેલ તમામ સંકલન કર્મચારીબળમાં સ્થિરતા બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર આપેલ તમામ સંકલન કર્મચારીબળમાં સ્થિરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરકારી આવકવેરાના દેવાં કયા શીર્ષક નીચે ચૂકવાશે. અપૂર્ણ સલામત લેણદારો બિનસલામત લેણદારો સલામત લેણદારો પસંદગીના લેણદારો અપૂર્ણ સલામત લેણદારો બિનસલામત લેણદારો સલામત લેણદારો પસંદગીના લેણદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર X અભિગમ ___ અને Y અભિગમ ___ ની ફિલસૂફી પર આધારિત છે. હકારાત્મક, અંશતઃ હકારાત્મક હકારાત્મક, નકારાત્મક નકારાત્મક, હકારાત્મક આપેલ પૈકી એક પણ નહીં હકારાત્મક, અંશતઃ હકારાત્મક હકારાત્મક, નકારાત્મક નકારાત્મક, હકારાત્મક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂના કારખાનાની કિંમત ₹ 12,00,000 હોય અને પડતરમાં માલસામાન મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ 3:2:1 ના પ્રમાણમાં હોય તો મજૂરીની રકમ કેટલી હશે ? ₹ 24,00,000 ₹ 12,00,000 ₹ 22,00,000 ₹ 8,60,00,000 ₹ 24,00,000 ₹ 12,00,000 ₹ 22,00,000 ₹ 8,60,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ હિસાબી અનુમાન નથી. ઘાલખાધની જોગવાઈ કરવી ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય નક્કી કરવું માલસામગ્રીનું અપ્રચલિત થવું ચૂકવવાપાત્ર પગાર નક્કી કરવો ઘાલખાધની જોગવાઈ કરવી ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય નક્કી કરવું માલસામગ્રીનું અપ્રચલિત થવું ચૂકવવાપાત્ર પગાર નક્કી કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ પદ્ધતિમાં ખરીદનાર હપ્તાની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વેચનાર મિલકત પરત મેળવી શકે છે. હપ્તા પદ્ધતિ જાંગડ પદ્ધતિ ભાડે ખરીદ પદ્ધતિ રોકડ પદ્ધતિ હપ્તા પદ્ધતિ જાંગડ પદ્ધતિ ભાડે ખરીદ પદ્ધતિ રોકડ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP