સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શબ્દોને પ્રતિલિપિ સ્વરૂપે સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે.

લેખિત
આપેલ પૈકી એક પણ નહીં
શાબ્દિક
મૌખિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ?

ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ
ખોટી રકમની ખતવણી
સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ)
ખાતામાં બેવડી રકમથી ખતવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણનોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની જમા બાજુ કરવામાં આવે છે તે છે :

વેચાણપરત ખાતું
ખરીદપરત ખાતું
વેચાણ ખાતું
માલ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે -

કાચું વેપાર ખાતું બનાવાય છે.
નફા નુકસાન ખાતું બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP