સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઔપચારિક અને અનૌપચારિક માહિતીસંચાર અનુક્રમે ___ અને ___ સ્વરૂપે જોવા મળે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યંત્રની રોકડ કિંમત ₹ 18000 છે. કરાર વખતે ₹ 6000 અને બાકીની રકમ ₹ 6000ના ત્રણ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવી. ત્રીજા વર્ષના વ્યાજની રકમ શોધો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન માટે જ્યારે પાઘડી આપેલી ન હોય તો પાઘડી શોધવા માટે કયો નફો આવશ્યક બનશે ?