સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ કારખાના પરોક્ષ ખર્ચા ₹ 20,000 અને ખરેખર કારખાના પરોક્ષ ખર્ચ ₹ 25,000 હોય તો ___

20% અધિક વસૂલાત
25% અધિક વસૂલાત
25% કમ વસૂલાત
20% કમ વસૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે.

વ્યવસ્થાતંત્રીય શાંતિ
વ્યવસ્થાતંત્રીય અશાંતિ
તકરાર
ઝઘડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી વર્ષ કે નાણાંકીય વર્ષ પૂરું થયે વાર્ષિક હિસાબો વેપાર ખાતું, નફાનુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું તૈયાર થયા પછી જે ઓડિટ કરવામાં આવે તેને ___ કહેવામાં આવે છે.

અંશતઃ ઓડિટ
ચાલુ ઓડિટ
આંતરીક ઓડીટ
વાર્ષિક ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ જોગવાઈ નથી.

ઘાલખાધ અનામત
વટાવ અનામતની જોગવાઈ
ડિવિડન્ડ સમતુલા ભંડોળ
ઘસારાની જોગવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP