સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભા.હિ.ધો.નં. 14 મુજબ ચોખ્ખી મિલ્કતો નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર)ના ડિબેન્ચરની રકમ માટે શું થાય છે ?

ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ
આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી
શેરમૂડીમાંથી બાદ
જવાબદારીમાંથી બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જે વેચાણની રીતમાં ગ્રાહકને માલ પસંદ પડે તો રાખે નહીંતર નિશ્ચિત સમય મર્યાદામાં માલ પરત કરી શકે તે પદ્ધતિને શું કહેવાય ?

સામાન્ય વેચાણ
કરારથી વેચાણ
જાંગડવેચાણ
ભાડે વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નામું, નામાપદ્ધતિ, ઓડિટિંગ અને અન્વેષણ ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતા શબ્દો કહેવાય ?

કંઈ કહેવાય નહીં
ના
હા
અતિશયોક્તિ ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP