સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જાંગડથી વેચેલા માલ અંગે જાંગડ વેચાણ નોંધમાં કઈ કિંમતે નોંધ થાય છે ?

પડતર કિંમતે
બજાર કિંમતે
વેચાણ કિંમતે
વેચાણ કિંમત અને પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ હેઠળ લેણદારોનું ખાતું બનાવવાથી ___

નકારાયેલી લેણીહૂંડીની રકમ મળે છે.
મળેલ લેણીહૂંડીની રકમ મળે છે.
આપેલ દેવીહુંડીની રકમ મળે છે.
લેણીહૂંડીના મળેલાં નાણાંની રકમ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર કે જમા બાકી સંદર્ભે નીચે દર્શાવેલાં ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના અન્ય ખાતાઓની બાકી કરતાં વિરુદ્ધ બાકી ધરાવે છે ?

લેણીહૂંડીઓનું ખાતું
લેણદારોનું ખાતું
મુડી ખાતું
દેવીહુંડીઓનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP