સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જય અને કિશન 2:3 ના પ્રમાણમાં ન.નું. વહેંચતા ભાગીદારો છે તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 40,000 છે. પાકાં સરવૈયામાં સામાન્ય અનામતની બાકી ₹ 20,000 અને ન.નું. ખાતાની ઉધાર બાકી ₹ 10,000 છે. તો જય અને કિશનની ચોખ્ખી ચૂકવવાપાત્ર મૂડી ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 100નો એક એવા 40,000 છે. શેર માટે રાજ, રાજન અને રમેશે સંપૂર્ણ રકમની બાંયધરી આપી છે. ત્રણેય બાંયધરી દલાલોની જવાબદારીનું પ્રમાણ 5:3:2 હોય તો C ના ભાગે કરાર મુજબ કેટલા શેરની જવાબદારી ગણાય.