સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એટલે હિસાબી લેવડ–દેવડ હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે લખવાની કળા.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લિક્વિડેટર પાસે લેણદારોને ચૂકવવા માટે ફક્ત ₹ 52,500 છે. લિક્વિડેટરનું લેણદારોને ચુકવેલી રકમ પર 5% મહેનતાણું -
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ચકાસણી એટલે સત્યતાની ખાતરી અથવા મંજૂરી’ આ વ્યાખ્યા ___ ની છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાસબુક મુજબની જમા સિલક રૂ. 4500 છે અને ગ્રાહકે બારોબાર બેંકના ખાતામાં રૂ. 2000 ભર્યા. જેની નોંધ રોકડમેળમાં થઈ નથી. રોકડમેળ મુજબની સિલક શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાનામાં 50% ક્ષમતાએ અર્ધચલિતખર્ચ 30,000 છે અર્ધચલિત ખર્ચ 40% થી 70% વચ્ચે સરખો રહે છે. 71% થી 85% ઉત્પાદન શક્તિ વચ્ચે ઉપર જણાવેલા આંકડાઓના 10% વધે છે. 80% ઉત્પાદન સપાટીએ અર્ધચલિત ખર્ચ કેટલો થશે ?