સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટના હેતુઓની દૃષ્ટિએ ઓડિટના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય ? છ પાંચ ત્રણ બે છ પાંચ ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડ કિંમત પર ચુકવેલું વ્યાજ એ ___ ખર્ચ છે. મહેસુલી સ્થિર પ્રસારિત મૂડી મહેસુલી સ્થિર પ્રસારિત મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ મુજબ, પ્રમાણિત સમયમાં પ્રમાણ કાર્ય પૂર્ણ નહીં કરનાર કર્મચારીઓ માટે ___ કાર્ય વેતન દર પ્રમાણિત છે તેથી ઓછા સમયમાં પ્રમાણ કાર્ય પૂર્ણ કરનારા કર્મચારીઓ માટે ___ કાર્ય વેતન દર સૂચવવામાં આવે છે. ઊંચો, ઊંચો ઊંચો, નીચો નીચો, ઊંચો નીચો, નીચો ઊંચો, ઊંચો ઊંચો, નીચો નીચો, ઊંચો નીચો, નીચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની સિલેક્ટ અને બંધ કરવા કઈ શોર્ટ કી વાપરશો ? F1 F3 F11 F12 F1 F3 F11 F12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 60 દિવસમાં મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંપનીના શેરહોલ્ડરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 30 દિવસમાં કંપનીના ડિરેકટરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ફક્ત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં જ કરવામાં આવે છે. કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 60 દિવસમાં મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંપનીના શેરહોલ્ડરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 30 દિવસમાં કંપનીના ડિરેકટરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ફક્ત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં જ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ દરમિયાન જે-જે અગત્યના મુદ્દા, માહિતી, ખુલાસા વગેરે નોંધવા જેવા લાગે તે જેમાં નોંધવામાં આવે તેને શું કહેવામાં આવે છે ? અચાનક તપાસ ઓડિટ કાર્યક્રમ સામાન્ય તપાસ ઓડિટ નોંધ અચાનક તપાસ ઓડિટ કાર્યક્રમ સામાન્ય તપાસ ઓડિટ નોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP