સામાન્ય વિજ્ઞાન (General Science)
ડૉ. રોનાલ્ડ વિરાગનું નામ કઈ દવા શોધવા માટે જાણીતું છે ?

નપુસંકતા દૂર કરતી વિયાગ્રા નામની દવાની શોધ
પેનિસિલિનની શોધ
એઇડ્સ વિરોધી દવા
એન્ટીફંગસ દવા શોધવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ?

વજન માપવા
સમયગાળો માપવા
પ્રકાશની તીવ્રતા માપવા
અંતર માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ?

ઊર્ધ્વપાતન
ઠારણ
બાષ્પીભવન
પીગળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ?

ટેનેસાઈન
મોસ્કોવિયમ
નિહોનિયમ
ઓગેનેસોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ?

સુનિતા વિલિયમ્સ
નીલ આર્મસ્ટ્રોંગ
યુરી ગાગરીન
કલ્પના ચાવલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP