• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
લિફ્ટની શોધ કોણે કરી ?

એલિશા ઓટિસ
રોબર્ટ ગોડાર્ડ
જેકોબ ચીન્ક
સ્ટિવન્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા લોહી જૂથને 'સાર્વત્રિક રક્તદાતા' નું લોહી જૂથ કહેવાય છે ?

એ
ડી
બી
એબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે ?

લિથિયમ -Li
સોનુ -Ag
ચાંદી -Au
પોટેશિયમ -K

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
શરીરના હાડકાંને મજબૂત બનાવતું તત્વ કયું છે ?

ચરબી
વિટામીન એ
ક્ષાર
કાર્બોહાઈડ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યમંડળમાં એક જ એવો કયો ગ્રહ છે જે સૂર્યને ફરતે બીજા ગ્રહોની વિરુદ્ધ પરિભ્રમણ કરે છે ?

શુક્ર
શનિ
મંગળ
ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગુરુત્વાકર્ષણના નિયમ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ?

આઈન્સ્ટાઈન
ડાર્વિન
ગેલેલિયો
ન્યુટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ચેઈન રૂલ (Chain Rule) નળ અને ટાંકી (Cistern) શબ્દભેદ Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US