સામાન્ય વિજ્ઞાન (General Science) ફાઉન્ટેન પેનની શોધ કયા સંશોધકે કરી ? લુઈસ વોટરમેન જ્હોન લાઉડ એલેક્ઝાન્ડર વોલ્ટા માર્કોલી લુઈસ વોટરમેન જ્હોન લાઉડ એલેક્ઝાન્ડર વોલ્ટા માર્કોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 100 kg 9.8 kg 98 kg 10 kg 100 kg 9.8 kg 98 kg 10 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ? જુલ હર્ટઝ ડેસિબલ ઓહમ જુલ હર્ટઝ ડેસિબલ ઓહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ? શૂન્ય હશે શોધી શકાય નહીં ન્યુનત્તમ હશે મહત્તમ હશે શૂન્ય હશે શોધી શકાય નહીં ન્યુનત્તમ હશે મહત્તમ હશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કોણે છોડ્યો હતો ? અમેરિકા રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ અમેરિકા રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે ? 0° cetigrade વાળી હવા પાણી 100° cetigrade વાળી હવા લાકડું 0° cetigrade વાળી હવા પાણી 100° cetigrade વાળી હવા લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP