સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મુખ્ય ઓફિસ દ્વારા શાખાને મોકલેલો માલ વર્ષના અંત સુધી શાખાને ન મળે તો માર્ગસ્થ માલનું ખાતું ઉધાર કરી ___ ખાતું જમા થાય છે.

વેપાર ખાતું
રોકડ
શાખા
મુખ્ય ઓફિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રીડિમેબલ પ્રેફરન્સ શેર એકઠા થયેલા નફામાંથી પરત કરવામાં આવ્યા હોય તો પરત કરેલી શેરની મૂળકિંમત જેટલી રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ?

પ્રેફરન્સ શેરમૂડી ખાતે
સામાન્ય અનામત ખાતે
વિકાસ વળતર અનામત ખાતે
મૂડી પરત અનામત ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો લેણદારોને ઓછી રકમ ચૂકવવામાં આવે તો ધંધો વેચનારના લેણદારોનું ખાતું ઉધારી ___ ખાતે જમા થશે.

ધંધો વેચનારનું ઉપલક ખાતું
રોકડ ખાતું
ધંધો વેચનારનું ખાતું
બેંક ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કારખાનાનું ભાડું 1,40,000 દર મહિને ચુકવવામાં આવે છે. તો ભાડું કેવો ખર્ચ કહી શકાય ?

અર્ધચલિત ખર્ચ
ચલિતખર્ચ
સ્થિરખર્ચ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP