સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કિડનીની મુખ્ય કામગીરી શું છે ?

શ્વાસ લેવાની
શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની
લોહી શુદ્ધ કરવાની
ખોરાક પચાવવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે-

સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે.
સમાન કામ ઝડપથી થાય છે.
સમાન કામ માટે વધારે વાપરવું પડે છે.
ઓછું કામ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
લેન્સની કેન્દ્ર લંબાઈ વધારવા તમે શું કરશો ?

લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું
લેન્સની ઊંચાઈ વધારીશું
લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું
લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP