સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) નો જન્મ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી થયો છે ?

ગેટ (GATT)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)
વિશ્વ બેંક (IBRD)
એશિયન વિકાસ બેંક (ADB)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રીતુ પાસેથી રૂ. 60,000નો માલ ખરીધો. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની શું અસર થશે ?

મિલકતમાં ઘટાડો તથા જવાબદારીમાં ઘટાડો
જવાબદારીમાં વધારો તથા ઘટાડો
મિલકતમાં વધારો અને જવાબદારીમાં વધારો
મિલકતમાં વધારો તથા ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘસારો ગણવા માટે કઈ રકમ ધ્યાનમાં લેવાય ?

આપેલ પૈકી એક પણ નહીં
મિલકતની પડતર કિંમત બાદ ભંગાર કિંમત
મિલકતની કિંમત વત્તા ભંગાર કિંમત
મિલકતની કિંમતમાં ભંગાર કિંમત ન ઉમેરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કલમ, 49 વિશે ઝીણવટપૂર્વક તપાસ કરવા કઈ સમિતિની સ્થાપના થઈ હતી ?

કોર્પોરેટ ગવર્નન્સ સમિતિ
કેડબરી સમિતિ
કુમાર મંગલમ બિરલા સમિતિ
નારાયણ મૂર્તિ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP