સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોર્પોરેટ ક્ષેત્રનું સૌથી જૂનું કૌભાંડ કયું હતું ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું સાધન નૅગોશિયેબલ ઇન્સ્ટ્રુમૅન્ટ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્લાન્ટ અને યંત્રોની તા.1-4-2016 ના રોજની ચોપડે કિંમત ₹ 90,000 હતી. આ પૈકીનું 22,500ની ચોપડે કિંમતનું યંત્ર તા.1-7-2016 ના રોજ ₹ 25,000માં વેચ્યું હતું. તા. 1-9-2016 અને તા.1-1-2017 ના રોજ ₹ 20,009 અને ₹ 40,000ના નવા યંત્રો ખરીદ્યા હતાં. ઘસારાનો દર 15%નો છે.
આકારણી વર્ષ 2017-18 માટે પ્લાન્ટ અને મશીનરી પર મજરે મળવાપાત્ર વધારો કેટલો ગણાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી ભાવેશને ₹ 1,20,000 નો વાર્ષિક મૂળ પગાર મળે છે. તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 1/2 મોંઘવારી ભથ્થા સહિતના પગારના 12 1/2% લેખે ₹ 18,750 નો ફાળો કપાવે છે. અન્ય સાધનોમાંથી તેમની કરપાત્ર આવકો ₹ 90,000 છે. આકારણી વર્ષ, 2018-19 માટે તેમનો ગ્રોસ પગાર કેટલો હશે ?