GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
અણધાર્યા સંજોગો/ઘટનાના હારણે ખેડૂતોને પાક નુકશાનીથી જે આર્થિક નુકશાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે?

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના
પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના
પ્રધાનમંત્રી નુકશાન વળતર બીમા યોજના
પ્રધાનમંત્રી પાક બીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ટેલિફોન
(b) વિજળીનો ગોળો
(c) ડીઝલ એન્જિન
(d) એરોપ્લેન
1. રૂડોલ્ફ
2. રાઈટ બ્રધર્સ
3. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ
4. થોમસ એડિસન

a-3, c-1, d-2, b-4
d-1, c-3, b-4, a-2
c-2, d-1, a-4, b-3
b-1, c-4, a-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ?

કાર્બન
મેગ્નેશિયમ
કેલ્શિયમ
ફ્લોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
હ્રદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે.

બૃહમસ્તિષ્ક
લધુમસ્તિષ્ક
લંબમજ્જા
મધ્યમગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ત્રણ સંખ્યામાં પહેલી બે સંખ્યઓનો સરવાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે. અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીક સંખ્યા શોધો.

25
30
20
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP