GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?

જોઈન્ટ લિંક
માસ્ટર લિંક
કેસ્કેડિંગ લિંક
હાયપર લિંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

મુખ્ય સચીવશ્રી
મુખ્ય પ્રધાન
સ્પીકર
સંસદીય સચીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
ઓછું આવવું

વધારે ન હોવું
દુ:ખ થવું
કરકસર કરવી
ખૂશ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ

દોહરો
ઝૂલણા
હરિગીત
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.
લાટ હોય તો લેત. કણબી છું. નઈં લઉ.

જ્યાં...ત્યાં
પણ, એટલે
તો, પણ
અથવા, માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP