GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 20 વર્ષ 18 વર્ષ 24 વર્ષ 32 વર્ષ 20 વર્ષ 18 વર્ષ 24 વર્ષ 32 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો.3, 7, 23, 95, ___ 575 62 128 479 575 62 128 479 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? સનત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Pintu is an ___ child with a violent temper. obedient obstinate honorable obeying obedient obstinate honorable obeying ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? આણંદ અરવલ્લી મહીસાગર છોટા ઉદેપુર આણંદ અરવલ્લી મહીસાગર છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ water runs always deep. Still Stil Steel Steal Still Stil Steel Steal ANSWER DOWNLOAD GUJARATI MCQ APP