કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતનું બીજું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં બનશે ? કોચીન, કેરળ ચેન્નાઈ, તમિલનાડુ કોલકાતા, પ.બંગાળ જયપુર, રાજસ્થાન કોચીન, કેરળ ચેન્નાઈ, તમિલનાડુ કોલકાતા, પ.બંગાળ જયપુર, રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને 2020નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો તેઓ કઈ ભાષાના કવિ છે ? ઉડિયા કન્નડ બંગાળી મલયાલમ ઉડિયા કન્નડ બંગાળી મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 15 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 14 જુલાઈ 15 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 14 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) અફઘાનિસ્તાન અંગે ટ્રોઈકા પ્લસ (troika Plus) બેઠકમાં પહેલીવાર ભારતને ક્યા દેશે આમંત્રિત કર્યું ? જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરી છે ? NASA SpaceX બ્લૂ ઓરિજિન ISRO NASA SpaceX બ્લૂ ઓરિજિન ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) COVID-19ની રસીના 100% પ્રથમ ડોઝ પુરાં પાડનારૂં પ્રથમ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો બન્યો ? ગોવા લક્ષદ્વીપ લદાખ દિલ્હી ગોવા લક્ષદ્વીપ લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP