કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે વિધાન પરિષદ બનાવવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો ? ગુજરાત ઓડિશા પશ્ચિમ બંગાળ મિઝોરમ ગુજરાત ઓડિશા પશ્ચિમ બંગાળ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'અગર વૃક્ષો'ની વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ શરૂ કરી ? મેઘાલય પશ્ચિમ બંગાળ ત્રિપુરા આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 1. UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં 21 સભ્યો છે.2. UNESCOની વિશ્વ ધરોહર સમિતિની વર્તમાનમાં અધ્યક્ષતા ભારત ફરી રહ્યું છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. માત્ર વિધાન 2 વિધાન 1 અને 2 માત્ર વિધાન 1 આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 2 વિધાન 1 અને 2 માત્ર વિધાન 1 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને કુવેમ્પુ પુરસ્કાર, 2020 એનાયત કરાયો તેઓ કઈ ભાષાના કવિ છે ? મલયાલમ તમિલ બંગાળી ઉડિયા મલયાલમ તમિલ બંગાળી ઉડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ બેઝડ આરોગ્ય પરિયોજના શરૂ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર લદાખ ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર લદાખ ગુજરાત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP