વિશ્વની ભૂગોળ (Geography of the world) પેન્ટાગોનિયન રણ ક્યા આવેલું છે ? રશિયા દક્ષિણ અમેરિકા ચીન તુર્કમેનિસ્તાન રશિયા દક્ષિણ અમેરિકા ચીન તુર્કમેનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી વધુ સમય પટ્ટા (ટાઇમ ઝોન) કયા દેશમાં છે ? યુ.એસ.એ. કેનેડા ભારત ચીન યુ.એસ.એ. કેનેડા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયું "યુનાઇટેડ કિંગ્ડમ" નો ભાગ નથી ? બ્રિટન આયર્લેન્ડ ફિનલેન્ડ સ્કોટલેન્ડ બ્રિટન આયર્લેન્ડ ફિનલેન્ડ સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાંને શું કહે છે ? સુનામી મોજાં ડોલન મોજાં કંપન મોજાં સ્થાનાંતરિય મોજાં સુનામી મોજાં ડોલન મોજાં કંપન મોજાં સ્થાનાંતરિય મોજાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ? જમીનની લહેરો મોસમી લહેરો પાણીની લહેરો દરિયાઈ લહેરો જમીનની લહેરો મોસમી લહેરો પાણીની લહેરો દરિયાઈ લહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે ? મોઝામ્બિક પ્રવાહ લેબ્રેડોર પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ એગુલ્હાસ પ્રવાહ મોઝામ્બિક પ્રવાહ લેબ્રેડોર પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ એગુલ્હાસ પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP