GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય - અવલી કવલી સાવલી ઝાવલી અવલી કવલી સાવલી ઝાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહીસાગર દાહોદ ખેડા સાબરકાંઠા મહીસાગર દાહોદ ખેડા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ? કર્ણાટક રાજસ્થાન આસામ હિમાચલ પ્રદેશ કર્ણાટક રાજસ્થાન આસામ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) World Tuberculosis Day (b) Anti-Terrorism Day (c) Teachers' Day (d) World Leprosy Eradication Day 1). 5 September 2). 30 January 3). 24 March4). 21 May c-2, d-1, a-3, b-4 b-1, c-4, a-2, d-3 d-4, a-3, c-2, b-1 a-3, b-4, d-2, c-1 c-2, d-1, a-3, b-4 b-1, c-4, a-2, d-3 d-4, a-3, c-2, b-1 a-3, b-4, d-2, c-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના ક્યા ઝોનમાં આવે છે ? 6 મા ઝોનમાં 5 મા ઝોનમાં 7 મા ઝોનમાં 10 મા ઝોનમાં 6 મા ઝોનમાં 5 મા ઝોનમાં 7 મા ઝોનમાં 10 મા ઝોનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે? 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP