કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં પ્રેઝન્ટેશનને સરળ અને સુંદર બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે ?

મુવી ફાઈલ
મલ્ટીમીડિયા
આપેલ તમામ
એનિમેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરને માહિતી તથા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે ?

કી-બોર્ડ
સીપીયુ
મોનિટર
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
CAM નું પૂરુંનામ જણાવો ?

કોમ્પ્યુટર એડેડ મશીન
કોમ્પ્યુટર એડેડ મોડ
કોમ્પ્યુટર એડેડ માસ્ક
કોમ્પ્યુટર એડેડ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP