GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સંધિ છોડો. ખિન્ન ખિદ + ન ખિન્ + ન ખિદ્ + ન ખિદ + ન્ ખિદ + ન ખિન્ + ન ખિદ્ + ન ખિદ + ન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ માખણ સરિતા આપગા અબ્ધિ માખણ સરિતા આપગા અબ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. સમયવાચક સ્થળવાચક ક્રમવાચક કારણવાચક સમયવાચક સ્થળવાચક ક્રમવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે? આણંદ નવસારી અરાવલી ભરૂચ આણંદ નવસારી અરાવલી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રેમાનંદ (b) શામળ (c) કવિ દલપતરામ (d) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. ભૂતનિબંધ 2. બરાસકસ્તૂરી3. સાક્ષરજીવન 4. રણયજ્ઞ b-2, a-4, c-1, d-3 b-4, c-2, d-3, a-1 a-3, b-2, d-1, c-4 d-1, c-2, b-4, a-3 b-2, a-4, c-1, d-3 b-4, c-2, d-3, a-1 a-3, b-2, d-1, c-4 d-1, c-2, b-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? અર્થ ફૉલ લૅન્ડ ફૉલ ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ અર્થ ફૉલ લૅન્ડ ફૉલ ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP