GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવસ્થાન આલિયાબેટ ક્યા જિલ્લામાં આવેલું છે ?

ભરૂચ
અમદાવાદ
આણંદ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) બકુલ ત્રિપાઠી
(b) ગુલાબદાસ બ્રોકર
(c) રાજેશ વ્યાસ
(d) અરદેશર ખબરદાર
1. કથક
2. ઠોઠ નિશાળીયો
3. અદલ
4. મિસ્કીન

d-3, c-4, a-2, b-1
c-1, d-2, a-4, b-3
a-3, b-2, c-1, d-4
b-4, a-3, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017 નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ?

ગરબાડા તાલુકો
સંજેલી તાલુકો
ઝાલોદ તાલુકો
ઘાનપુર તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

ખેડા
દાહોદ
સાબરકાંઠા
મહીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ?

સનત મહેતા
ધીરુભાઈ શાહ
વિનય શર્મા
જશવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP