GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
મધુરાય
ધ્રુવ ભટ્ટ
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

યામિનીનું મુખ ચંદ્ર.
ગિલો ગામમાં ગયો.
સત્ય પરમેશ્વર છે.
દમયંતીનું મુખ જાણે ચંદ્ર.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો.

મભનતતગાગા
મભતતનગાગા
મતનભનગાગા
મતતભનગાગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે?

બનાસકાંઠા
પોરબંદર
કચ્છ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP