સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના કયા વૈજ્ઞાનિકે હળદરની યુ.એસ. પેટન્ટ વિરુદ્ધ સફળ ઝુંબેશ હાથ ધરી ?

ડૉ. કે. કસ્તુરીરંગન
ડૉ‌. આર‌‌. એ. માશેલકર
ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી
ડૉ. બી.કે. ગાઈરોલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલ શાની શોધ કરેલ હતી ?

સેફટી લેમ્પ
ટેરી કોટ
ફાઉન્ટન પેન
ડાયનામાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP