સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયા અંગમાં થાય છે ? જઠર આંત્રપુચ્છ નાનું આતરડું પકવાશય જઠર આંત્રપુચ્છ નાનું આતરડું પકવાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેની શોધ કોણે કરી હતી ? રોન્ટેઝન આર્કિમીડીઝ ઝેનર મેડમ ક્યુરી રોન્ટેઝન આર્કિમીડીઝ ઝેનર મેડમ ક્યુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? સમડી કબૂતર ગીધ કાગડો સમડી કબૂતર ગીધ કાગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ? ટંગસ્ટન નીચરોમ ગ્રેફાઈટ લોખંડ ટંગસ્ટન નીચરોમ ગ્રેફાઈટ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? એન્ડ્રિન એલ્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ એન્ડ્રિન એલ્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે ? 10 કલાક 100-120 દિવસ 360 દિવસ 30-40 દિવસ 10 કલાક 100-120 દિવસ 360 દિવસ 30-40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP