બાયોલોજી (Biology) સજીવના રચનાત્મક, ક્રિયાત્મક, નાનામાં નાના એકમને શું કહે છે? કોષ અંગ પેશી અંગિકા કોષ અંગ પેશી અંગિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આયર્નયુક્ત સંયોજનનું સાચું જૂથ કયું છે ? સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આઈકલરે વનસ્પતિસૃષ્ટિને કેટલાં જૂથમાં વર્ગીકૃત કરી છે ? ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) TMV ની શોધ કોણે કરી ? પાશ્વર લિનિયસ ડાયનર ઈવાનોવ્સકી પાશ્વર લિનિયસ ડાયનર ઈવાનોવ્સકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ? અસમમિતિ અરીય સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ અક્ષીય સમમિતિ અસમમિતિ અરીય સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ અક્ષીય સમમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમખંડીય ખંડતા દર્શાવતા સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? નુપૂરક અને સંધિપાદ નુપૂરક શૂળચર્મી સંધિપાદ નુપૂરક અને સંધિપાદ નુપૂરક શૂળચર્મી સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP