સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે ? હિમોગ્લોબીન શ્વેતકણો ફાઈબ્રીનોજન રક્તકણો હિમોગ્લોબીન શ્વેતકણો ફાઈબ્રીનોજન રક્તકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ? શ્વેતકણ થાઇરોઇડ હિમોગ્લોબીન ઇન્સ્યુલિન શ્વેતકણ થાઇરોઇડ હિમોગ્લોબીન ઇન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેની શોધ કોણે કરી હતી ? આર્કિમીડીઝ ઝેનર મેડમ ક્યુરી રોન્ટેઝન આર્કિમીડીઝ ઝેનર મેડમ ક્યુરી રોન્ટેઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક એટલે શું ? ધીમો અવાજ ઘોંઘાટ અવાજથી વધારે ઝડપ પડઘો ધીમો અવાજ ઘોંઘાટ અવાજથી વધારે ઝડપ પડઘો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે માનવ શરીરનું ઉષ્ણતામાન કેટલું હોય છે ? 99.4 F 98.4 F 98.5 F 98.6 F 99.4 F 98.4 F 98.5 F 98.6 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ? સ્ટેથોસ્કોપી બાયોસ્કોપી કેમોથેરાપી લેપ્રોસ્કોપી સ્ટેથોસ્કોપી બાયોસ્કોપી કેમોથેરાપી લેપ્રોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP