બાયોલોજી (Biology)
વનસ્પતિકોષમાં દ્વિતીય કોષદીવાલમાં કયાં દ્રવ્યોનું સ્થૂલન હોય છે ?

હેમીસેલ્યુલોઝ
લિગ્નિન
આપેલ તમામ
સુબેરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવો અનુકૂલનો શેના દ્વારા કરે છે ?

કાર્યપદ્ધતિ
શારીરિક રચના
આપેલ તમામ
વર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભૂમિગત ગાંઠામૂળી પ્રકાંડ ધરાવતી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ?

ઝામિયા પિગ્મિયા
પાઈનસ
સીકોઈયા
સાયકસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
ઉભયજીવી
સસ્તન
મત્સ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઈડ ઍસિડ કોની સાથે સંબંધિત છે ?

પ્રજનન
આનુવંશિકતા
શ્વસન
પ્રકાશસંશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ATP ના નિર્માણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ?

હરિતકણ
રિબોઝોમ્સ
ગોલ્ગીકાય
કણાભસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP